Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Friday, April 20, 2018

ભાટીયા સમાજ"નાં સમાચાર "

ભાટીયા સમાજ"નાં સમાચાર "



"ભાટીયા સમાજ" નાં દરેક ભાઈઓ તથા બહેનો ને આ સમાચાર આપતા અમને બહુ આનંદ થાય છે કે આપણાં સમાજ નું લિસ્ટીંગ (CommuTree) નામનીં એન્ડ્રોઇડ અને આઇફોન એપ્લિકેશન માં થઇ ગયું છે... (CommuTree) એપ્લિકેશન માં આપણે બધા પોતપોતાની વિગતો એડ કરી સકશું જેમ કે આપણાં માતા-પિતા, દાદા-દાદી, નાના-નાનીં, ગામ, નુખ, બ્લડ ગ્રુપ, પત્ની-સંતાનો, નાં નામ, જન્મ તારિખ અને અન્ય વિગતો..., જેથી કરીને આપણાં પરિવાર અને વડિલો નીં વિગતો નાં આધારે આપણાં પરિવાર નોં કે વડિલો નોં (આંબો) જાતે બનીં જશે. આ એપ્લિકેશન મારફત આપણે એકબીજા ને સમાજ નાં દરેક સારા-માઠા સમાચાર (જેમ કે જન્મ પ્રસંગ, લગ્ન-સગાઇ, મરણ-સાદડી વગેરે..) એક સિંગલ કલિક મા મોકલાવી શકશું... અને આ એપ માં આપ આપણાં સમાજ ના લગ્ન વિશયક પાત્રો પણ જોઇ શકસો... આ એપ્લિકેશન એન્ડ્રોઇડ તથા આઇફોન નાં પ્લેસ્ટોર માં ઉપ્લબ્ધ છે અને એ તદ્દન નિશુલ્ક છે... આશા છે કે આ પ્રયાસ ને આપણેં બધા આનંદ પુવૅક વધાવશું... આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા ક્લીક કરો www.cmtree.in/AD.htm અથવા ગુગલ પ્લે સ્ટોર કે એપલ ના એપ સ્ટોર પર "CommuTree" સર્ચ કરીને ડાઉનલોડ કરો અથવા 022-62116616 પર મિસકોલ આપો. .......

No comments:

Post a Comment