કચ્છ માંડવી ખાતે જન્મેલાઆઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા:આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો…..
એક માહિતી પ્રમાણે ,પુના સ્થિત તેમનો પારિવારિક બંગલો "નિવૃત્તિ " ખાતે
તેમણે મોરારજી દેસાઈ ના ભત્રીજા ડૉ અમુલ દેસાઈ સાથે છૂપો મુકામ કર્યો હતો
અને આજ બંગલા માં બેસી તેમણે બોમ્બ ધડાકાનું કાવતરું યોજ્યું। હા 1942 ની
સાલ માં પુના ખાતે ના અંગ્રેજો ના મીલીટરી કેમ્પ પર અડધી રાતે બોમ્બ ઝીકી
ધડાકો કરવાનું કાવતરું ... સફળતા પૂર્વક ધડાકો કરી અંગ્રેજ મીલીટરી ફોજ ની
ઊંઘ હરામ કરીને ઘટના સ્થળે થી બન્ને જણા પલાયન થવા માં સફળ તો થયા હતા પણ
બીજા દિવસે લોન્ડ્રી વાળા શખસે મીલીટરી પોલીસ ના તપાસ માં ખાદી ધારી શખસો "
નિવૃત્તિ " બંગલા માં રહેતા હોવાની ચાડી ખાતા મામલો સામે આવ્યો હતો અને
બન્ને જણા પકડાઈ ગયા હતા ધરપકડ બાદ મેજીસ્ટ્રેટ સમક્ષ બંને જણા એ ગુનો કબુલ
કર્યો હતો અને દેશ આઝાદી ની જંગ માં ગાંધીજી ના આદેશ નું અમે પાલન કરી આમ
અમે દેશ પ્રેમ વ્યક્ત કર્યો છે એમ મેજીસ્ટ્રેટ સમક્ષ કબુલતા બંને જાના ને
અનુંક્રમે દોઢ દોઢ વરસ ની સજા ફટકારાઈ હતી અને પુના સ્થિત યરવડા જેલ માં
ગાંધીજી ના જ બેરેક માં સાથે તેમને મુકાયા હતા ગોપાલદાસ માવજી પુરેચા ને 1972 ની સાલ માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ મુંબઈ ના સન્મુખાનંદ હોલ માં તામ્બ્ર પત્ર અને સિલ્વર મેડલ આપી સન્માનિત કર્યા હતા સાથે માનધન પેન્શન પણ તેમને આપવાની ભલામણ કરી પરંતુ તે જ સમય તેમણે પેન્શન લેવાની ઘસી ને નાં પાડી દીધી અને કહ્યું હતું કે હું જેલમાં પેન્શન મેળવવા નહોતો ગયો દેશ પ્રત્યે ની મારી લાગણી ના કારણે હું આઝાદી ની લડત ભારત છોડો આંદોલન માં જોડાયો હતો ક્રાંતિવીરો ના કર્યો ની આપ કરેલી કદર ને હું આવકારું છું પણ આ સાથે હું આજીવન આ પેન્શન નહિ લવું તેવી પ્રતીજ્ઞા લાવ છું અને તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે પેન્શન ના જ સ્વીકાર્યું ત્યારે મારી ઉંમર 12 વરસ ની હતી ......સન્મુખાનંદ હોલ તાળીઓ થી ગુંજી ઉઠ્યું હતું તેમની સાથે દાદા ધર્માધિકારી અને તાબજી ભાઈ સોલંકી નામના અન્ય બે સ્વાતંત્રય સેના નીઓ એ પણ પેન્શન ના લેવાનો નિર્ણય જાહેર કરતા ઇન્દિરા ગાંધી પ્રભાવિત થયા હતા
ભારતની આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો આપનાર મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા મૂળ કચ્છ માંડવીના સપૂત આઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ માવજી પુરેચા એ મહાત્મા ગાંધી ની પ્રેરણા સાથે દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા હોવાના બોલતા પુરાવા હાથ લાગ્યા છે .
ઇ.સ.૧૯૧૬ ના કચ્છ માંડવી ખાતે જન્મેલા ગોપાલદાસ માવજી પુરેચાની હિન્દુસ્તાનના ઈતિહાસમાં નોંધ લેવાશે તેવું આ કાર્ય માંડવીના આ સપુતે કર્યું હતું . મૂળ કચ્છ માંડવીના વતની ,આફ્રિકા ખાતેના મોઝામ્બિક સ્થિત શેઠશ્રી દામોદર આનંદજી ના મુનીમજી અને કચ્છ માંડવી ભાટીયા સમાજ ના એક જમાના ના મહાજન પ્રમુખ શેઠ શ્રી વીરજી નારાયણદાસ ના એક ના એક પનોતા સુપુત્ર માવજી ભાઈ ના ૨ ક્રમાંક ના સુપુત્ર ગોપાલદાસ ,બચપણ થી જ લડાયક મિજાજ ધરાવતા ,માંડવી અખાડામાં તેમનું ગાજેલું નામ , દેશની આઝાદી માટે વિદેશની ધરતી માટે મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા કચ્છ માંડવીના સપૂત ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા , કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા.
‘Freedom Fighter Gopaldas Purecha refused to take pension from the government’ says son of Kutch Mandvi -based freedom fighter.
Many people came
together to fight for the country’s independence. However, not much has been
written about them.Gopaldas also fought for the upliftment of the
socio-economic standard of indian
peoples by pioneering the Non co-operative movement and Quite India Moment.
However, his contribution during the freedom struggle is not to be missed. Gujarat - Kutch Mandvi -based Gopaldas Mavji
Purecha, who fought to secure India’s freedom, died at age of 68 on
29,juli,1982. Gopaldas also known as Manvendranath Azad als Kakubhai was a part
of Mahatma Gandhi’s Quit India Movement in 1942. His family believes that even
after his death, Gopaldas’s ideologies and thoughts continue to remain alive in
their hearts.
Gopaldas was born in
Kuchh Mandvi,Purecha Dello,Sachalo Falio,Near Vegitable Market, in 1914.
Without a single clue what future holds for him, at the age of,18 Gopaldas traveled
to Darwha Moti Bagh Junction railway station is a small railway station in
Yavatmal district in the Indian state of Maharashtra.to provide support to his
Father Mavji Virji Purecha and elder brother Mr.Morarji Mavji Purecha for
Family Bussness M/s.Laxmidas Gopaldas & Sons. Soon, after some years he
moved to Mumbai to earn a living. Pravin Purecha, his son, recalled, “He was
only 20 when he came to Mumbai. In 1932, Gandhi had organised a rally which he
attended. After listening to Gandhi’s ideologies, my father was left impressed
and decided to join the struggle to secure the country’s freedom.”
The Government of
Maharashtra in recognition of his Services as Freedom Fighter, sue
motto, included his
Name in Prestigious List of Freedom Fighters. At the age of 26,
he took part in Quit
India Movement.with Dr.Amul Desai (Nephew of Ex.Prime Minister Late Morarji
Desai)From Pune "Nivritee Banglow" (Family Resident) they Planted
Bomb Spot in Militry Camp Poone,British Police key clue On Informantion about for
two Khaadi Dress Wala, by Loacal Loundry Man and Arrested by British Police and covicted by court.Then
After He took active part in Quit India Movement.he avoided arrest and since
then worked underground. Was responsible for various activities, which sustained
and maintained Quit India Movement for years together i.e. in the year 1942-43.
His contribution to the National Movement now gets recognition from the
Government of
Maharashtra, when Government included his name in a prestigious list of
Freedom
Fighters,Tambra Patra And SILVER MEDAL also givev by Ex prime Minister
Mrs.INDIRA GANDHI in
1972 at Sannmukhanand Hall MUMBAI. without any request or application, and has
also granted Pension to him.But he refused to take pension from the
government’.
Gopaldas Purecha
participated in several movements like he Non-Cooperation Movement was a
significant phase of the Indian independence movement from British rule.... It
aimed to resist British rule in India through nonviolent
means,"satyagraha"....Non Coparation, but the remarkable one was when
he planted a bomb in Pune’s military camp. Pravin said, “They wanted to send
across a message to the Britishers so they planted a bomb in Pune. After the
plan was executed, they were hiding from the British policemen. However, they
managed to capture my father in 1942. He was later sent to Yerwada Jail of Pune
where he accompanied Gandhi.Manvendranath Azad Name Given by Mahatma Gandhi at
1942 in Yarwada Jail Pune.
He was in the prison for nearly 14
months.Among with Morarji Desai,Amol Desai,Dinkar
Sakharikar,Mr.Waradkar,Dattarey Mahadev Angare,Gulab Gawand,Tabji Bhai Solanki
and Dada Dharmadhikari.After his release, he returned to Mumbai.”
In 1972, Indira
Gandhi had felicitated several freedom fighters and offered Life time Panssion
for all Freedom Fighters to financial help. However, Pravin recalled that his
father politely refused everything. “He always said that he fought for the
country and that he didn’t need money in return. He even denied pension
provided by the government,” said the proud son.
Gopaldas Mavji
Purecha was born on the Diwali Dhan Teras Day on the 16th
October 1914 and
passed away on the 29th July 1982. He was a major influence on our
lives. He studied at
in Kutch Mandvi.After he join his father`s firm M/s.Gopaldas Laxmidas &
sons..State Maharashtra,Region Vidarbha District Yawatmal Dist.Dharwa-.his
mother in Kutch with his youngest brothers Mulraj and Babu @ Laxmidas.Later, he
joined firm Oriental Mills Bombay.Then after sum Month He started a partnership
firm of Destember coulors in Thane- Mumbai. Only three years later with havy
loss in Bussines he Joined Mafatlal Mills.and married Gunvanti,daughter of
Bhatia Leeladhar Baba seth Anand.(Dharan Gaon). He then became the manager of
Mafatlal Mill-Mumbai.his reputation grew and he was regarded as an able manager
and also a good Coardinater of the Sadguru Seva Sangh.a Relief Missionery.He
was Totally
Incharge of Shri
Sadguru Seva Sangh Trust From 1968 to 1978, is primarily a Social Service
organization, established in 1968 by Param Pujya Gurudev, Late Shri
Ranchhoddasji Maharaj, with the sole objective of selfless..
After the freedom
struggle, Gopaldas continued to do social work and served the citizens.
No comments:
Post a Comment